GSTV

જામનગરની મહિલાએ ઑસ્ટ્રેલિયામાં વગાડ્યો ગુજરાતનો ડંકો, પાર્લામેન્ટમાં આ રીતે આપ્યો પરિચય

જામનગરના એક મહિલાએ ઑસ્ટ્રેલિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ હિન્દુ મહિલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ કૌશલ્યા વાઘેલા મૂળ જામનગરના SC પરિવારમાંથી આવે છે. તેઓએ પાર્લામેન્ટમાં પોતાનો પરિચય આપ્યો હતો. તેમના પિતા નાની વયમાં ખૂબ જ ગરીબ હતા. નાની ઉંમરમાં બુટ પાલીસનો વ્યવસાય કર્યા બાદ તેમણે પોતાના પગભર થઈને અભ્યાસ કર્યો હતો. એરફોર્સમાં નોકરી કર્યા બાદ વકિલાત શરૂ કરી હતી.

કોઝવેમાં કાર ફસાઈ

જામજોધપુરના સીદરસ નજીક વેણુ નદીના કોઝવેમાં કાર ફસાઈ. ઉપરવાસમાં ભારે વરસાદના કોઝ વે પર પાણી ભરાયા હતા. ચાલક કાર સાથે કોઝ-વેમાં ફસાયો હતો. જ્યારે કાર ચાલકને પાણીમાંથી બહાર કાઢવા માટે જહેમત શરૂ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જે કારણ લખ્યું છે એ જાણીને હલી જશો

Bansari

ગીરના બાળ માલધારીની અદભૂત ગાયકીનો વીડિયો વાયરલ, ગાયો અને ભેંસો ચરાવતી વખતે બોલાવી દુહા છંદની રમઝટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!