GSTV
Home » News » સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી માફિયાનો ખૌફ વધ્યો, ભૂસ્તર શાસ્ત્રીઓએ પોલીસની માંગી મદદ

સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી માફિયાનો ખૌફ વધ્યો, ભૂસ્તર શાસ્ત્રીઓએ પોલીસની માંગી મદદ

mafia khauf

સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી માફિયાનો ખૌફ વધ્યો છે. ભૂસ્તર અધિકારીઓની ગાડી પાછળ રેકી કરતા ત્રણ ઈસમો સામે ફરિયાદ થઇ છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ ડરના કારણે પોલીસની મદદ માંગી છે નોંધનીય છેકે ભૂતકાળમાં અનેકવાર અધિકારીઓ રેતી માફિયાના હુમલાનો ભોગ બન્યા છે.

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!