GSTV
Home » News » વાવાઝોડાના કારણે કાયદાકીય દસ્તાવેજો ન મોકલી શક્યો : મેહુલ ચોકસી

વાવાઝોડાના કારણે કાયદાકીય દસ્તાવેજો ન મોકલી શક્યો : મેહુલ ચોકસી

હીરાના ભાગેડું વેપારી મેહુલ ચોકસીએ ભારતની કોર્ટમાં પોતાના કાયદાકીય દસ્તાવેજ સમયસર ન પહોંચાડવા માટે એક નવું બહાનું રજૂ કર્યુ છે. મેહુલ ચોક્સીએ જણાવ્યું છે કે તે એન્ટીગુઆ અને બારબુડામાં આવેલા વાવાઝોડાને કારણે તે પોતાના કાયદાકીય દસ્તાવેજો સમયસર મોકલી શક્યો નથી. 

૩૧ જાન્યુઆરીએ મુંબઇની એક વિશેષ કોર્ટમાં ચોકસીની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે સાક્ષીઓની તપાસની માગ કરી હતી. આના આધારે ઇડી મેહુલને ભાગેડું જાહેર કરવા માગતી હતી. ચોકસી હવે તેને પડકારવા માગે છે. ઇડીના અઆ નિર્ણયને પડકારવા માટે મેહુલ ચોક્સી પાસે ૩૦ દિવસનોે સમય હતો. સમય મર્યાદામાં મુંબઇની વિશેષ કોર્ટના ઓર્ડરને ન પડકારવા માટે વાવાઝોડાને જવાબદાર ઠેરવ્યું છે. 

તપાસ એજન્સીોએ દાવો કર્યો છે કે કેસને વધુ લંબાવવા માટે મેહુલ ચોક્સનું આ એક કાવતરું છે. આ અગાઉ પણ મેહુલ ચોકસીએ બિમારીનું કારણ આપી ભારત આવવાનો ઇનકાર કર્યો હતો.

READ ALSO

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!