ગુજરાત સરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની બદલી કરી હતી..જેમાં નવસારીના કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા 2 નાયબ કલેકટરનો સમાવેશ થાય છે..આ અધિકારીઓના નામ નીચે મુજબ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા બદલી થતા અટકળો ચર્ચાઈ રહી છે.

અધિકારીઓના નામ
- 1 મનિષા આર બ્રહ્મભટ્ટ
- 2 દિપ્તી વી. પ્રજાપતિ
- 3 ડીએસ નીનામા
- 4 તુષાર કે જાની
- 5 અમિત એચ ચૌધરી
- 6 આર આર બોરડ
- 7 મિતેષ કુમાર એમ પટેલ

READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં