GSTV

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયુ

Last Updated on February 4, 2020 by Mansi Patel

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા વિજાપુરની ગંજ બજારમાં શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા.

જેમાં શ્રી ગોપી અને ગાય છાપ નામે સીંગતેલ ઝડપી પાડ્યુ છે.જેમાં ફૂડ વિભાગે અડધા લીટરથી લઇને 15 કિલો સુધીના અંદાજે અઢી લાખ રૂપિયાના સીંગતેલના ડબ્બાઓ સીઝ કર્યા છે.

ભેળસેળયુક્ત આ સીંગતેલ મૂળ છત્રાલની આસ્થા ટ્રેડર્સ નામની ફેકટરીમાં તૈયાર કરાતું હોવાનું સામે આવ્યુ છે.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!