GSTV
Gujarat Government Advertisement

મહેસાણામાં આજે 6 માસ બાદ ફરીવાર શાકમાર્કેટ ધમધમતું થતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર

Corona

Last Updated on November 1, 2020 by

મહેસાણામાં આજે 6 માસ બાદ ફરીવાર શાકમાર્કેટ ધમધમતું થયું છે. આજે બપોર બાદનું શાક માર્કેટ શરૂ થવાથી વેપારીઓ સહિત ખેડૂતો ને સીધી રાહત મળશે. મહેસાણા શાક માર્કેટમાં લોકડાઉન થવાથી વહેલા સવારે જ હરાજી શકભાજીની કરવામાં આવતી હતી 6 માસ બાદ આજે બપોરે હરાજી કરાઈ છે.

વારે અને બપોરે એમ બે ટાઈમ હરાજી શરૂ કરાઇ

સવારે અને બપોરે એમ બે ટાઈમ હરાજી શરૂ કરાઇછે જેનો સીધો લાભ ખેડૂતો ને થશે કારણ કે હવે બપોરબાદ શાકમાર્કેટ માં આવતા ખેડૂતો ને ટાઈમ મળશે. હવે થી બે ટાઈમ ખેડૂતો પાસેથી ખરીદી વેપારીઓ કરાશે સવારે હરાજી દરમ્યાન રાત્રિ ઉજાગરો કરી સવારે 4 વાગે હરાજી કરવામાં આવતી હતી જેમાં ખેડૂતો અને વેપારીઓ ને ભારે તકલીફ થતી. હવે બપોરે પણ હરાજી થતા ખેડૂતો અને વેપારીઓને ઉજાગરા નહી થાય અને મધ્યમપરિવાર ને શકભાજી તાજી મળી રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!