GSTV

ઊંઝા APMCની ચૂંટણી લઈને વાતાવરણ ગરમાયું, આશાબેન આવ્યા મેદાનમાં

મહેસાણાની ઉંઝા એપીએમસીની ચૂંટણી લઈને હાલમાં વાતાવરણ ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે પ્રતિ ષ્ઠા ની આ જંગમાં હાલના ધારાસભ્ય આશાબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના વચ્ચે જન્ગ જામ્યો છે. જ્યારે આજે આશાબેન પટેલ માર્કેટયાર્ડમાં ચાલીને આશાબેન પટેલના સમર્થકની પેનલને જીત આપવવા માટે માંગ કરી હતી અને સમી સાંજે એક જાહેર સભા પણ માર્કેટયાર્ડમાં યોજવામાં આવી હતી જ્યારે આ ચૂંટણી પ્રચારમાં નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ પણ ચૂંટણી લડી રહ્યા છે.

પરંતુ વેપારી સહિત ખેડૂત વિભાગની ચૂંટણીમાં ગૌરાંગભાઈ કોઈ જગ્યા પર પ્રચારમાં દેખાય નથી અને મીડિયાને કહી પણ કહેવા ત્યાર નથી. મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણી મામલો હાલમાં ભારે ગરમ હેવ ગયો છે. ગણતરી ના કલાકો હવે ચૂંટણી માટે બાકી રહ્યા છે તેવામાં આશાબેન અપટેલના સમર્થકની પેનલ એડીચોટીનું જોર લાગવી ને જીત મેળવવા મથામણ કરી રહી છે. ઊંઝામાં વિકાસ પેનલ દ્વારા આજે સમગ્ર ઉંજાંમાં એક રેલી પણ યોજવામાં આવી હતી અને સમી સાંજે ઉંઝાના ગંજબજારમાં વેપારીઓની જાહેર સભા પણ બોલાવીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વિકાસ પેનલના ઉમેદવારોએ આશાબેન પટેલના સમર્થક છે અને તે આખી પેનલ જંગી મતોથી વિજય બને તે માટે ખુદ આશાબેન પટેલ દ્વારા જાહેરસભા આજે કરવામાં આવી રહી છે અને તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેમની આખી પેનલને વિજય બનવવામાં આવે ઊંઝાના ગંજબજાર પરિસરમાં આ પ્રથમ જાહેરસભા યોજવા માં આવી છે અને મત યોગ્ય વિકાસ પેનલને આપવા માંગ કરાઈ છે. જેમાં પાલિકા પ્રમુખ સહિત આશાબેન પટેલ અને તેમની પેનલ સહિત આશાબેન પટેલના સમર્થક વેપારી અને ખેડૂત વિભાગ આંખે આખું આ બેઠકમાં હાજર રહેવા ગયું હતું જેની સંખ્યા ઉડીને આંખે વળગે તેમ હતી.

આ સભામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની પેનલ વિજય બને તે માટે માંગ ઉચ્ચારી હતી. આ ચૂંટણી આગામી 9મી જૂન યોજાશે અને તેનું પરિણામ 10 તારીખના રોજ આવશે જ્યારે આ ચૂંટણી જંગમાં પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જેમને 25 વર્ષ અને તેમના પુત્ર ગૌરાંગભાઈ પટેલે 8 વર્ષ શાસન ચલાવ્યું હતું જ્યારે તે પણ ચૂંટણી જંગમાં છે. આ મામલે તો એ જાતે હાર માની લીધી હોય તેમ પ્રચાર માટે કોઈ પણ જગ્યા પર દેખાયા નથી અને રહી જતું હોય તેમ મીડિયાથી પણ અળગા રહ્યા હતા.

READ ALSO

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

25 તારીખે ભાજપને ઘેરવા કોંગ્રેસની તાડામાર તૈયારી, ધાનાણી-ચાવડા આ કામ માટે દિલ્હીમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!