GSTV
Home » News » મહેસાણા : અદાવતમાં પિતરાઇ ભાઇએ ખેલ્યો ખૂની ખેલ, તીક્ષણ હથિયાર વડે કરી યુવકની હત્યા

મહેસાણા : અદાવતમાં પિતરાઇ ભાઇએ ખેલ્યો ખૂની ખેલ, તીક્ષણ હથિયાર વડે કરી યુવકની હત્યા

મહેસાણાના પરા વિસ્તાર સ્થિત અંબાજી મંદિર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી.અંગત અદાવતમાં પિતરાઈ ભાઈએજ હત્યા કરી હતી.અગાઉ નાની મોટી બોલાચાલીની અદાવત રાખી તીક્ષણ હથિયાર વડે સેધાજી ઠાકોર નામના યુવકની હત્યા થઇ હતી.એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

Read Also

Related posts

સુરતના તક્ષશિલા આર્કેડમાં ફરી એકવાર લાગી આગ

Kaushik Bavishi

પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસે સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

25 દિવસથી વરસાદ ન પડતા સાબરકાંઠાના ખેડુતોની હાલત કફોડી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!