મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે…ગતરોજ મોડીરાતે રાધનપુર ચાર રસ્તા નજીક હીટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે…બેફામ કારચાલકે કારને રોંગ સાઇડ નાખીને હીટ એન્ડ રન સર્જ્યો હતો.

- રાધનપુર ચાર રસ્તા નજીક હીટ એન્ડ રન ની ઘટના ગત રોજ મોડી રાત્રી એ બની ..
- બેફામ કારચાલક એ હીટ એન્ડ રન સર્જ્યો અને કાર ને રોંગ સાઈડ નાખી
- બેફામ કારચાલક રોંગ સાઈડ ચલાવતા કાર અચાનક પલટી મારી ગઇ ..
- હીટ એન્ડ રન બાદ કાર પલટી ખાતા કાર માં લાગી આગ…
- હીટ એન્ડ રન માં 2 વ્યક્તિ થયા ઘાયલ
- કાર સળગી જતા કારચાલક બચી ને ફરાર થયો
..કારચાલકે કારને રોંગ સાઇડ કાર ચલાવતા અચાનક જ કાર પલટી મારી ગઇ હતી, કાર પલટી જતા જ કારમાં આગ લાગી હતી….આ હીટ એન્ડ રનની ઘટનામાં 02 વ્યકિતઓને ઇજા પહોંચી હતી જોકે કારચાલક તેનો બચાવ કરી ફરાર થઇ ગયો હતો.
READ ALSO
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?
- એકનાથ વિરુદ્ધ ઉદ્ધવ! રાજકીય લડાઈ હવે કાયદાકીય તરફ, અઘાડી સરકાર બચાવવાનો પ્રયાસ તો બીજી તરફ નવા સમીકરણ ગોઠવવાની તૈયારી