GSTV
Home » News » મહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી

મહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી

મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા જિલ્લામાં સત્તાવાર ચોમાસુ બેસતા પહેલા વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે.

ગત 24 કલાકમાં સૌથી સારો વરસાદ વિજાપુર પંથકમાં સાડા ચાર ઇંચ નોંધાયો છે.

જેથી મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થયો છે.

વરસાદી ઝાપટા વચ્ચે ખેડૂત વાવણીમાં જોતરાયા છે. જ્યારે કે વરસાદી ઝાપટાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

જેથી સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur

ચીન પોતાનું જહાજ વિવાદાસ્પદ સ્પાર્ટલી ટાપુથી દૂર રાખે : વિએટનામ

Mayur

રાજૌરી અને પૂંચ સરહદે પાક.નો ભારે ગોળીબાર : નાગરિકને ઇજા, ગામોમાં તંગદિલી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!