GSTV

મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં દૂધ ઉત્પાદકોને આપ્યો મોટો ઝટકો

Last Updated on November 2, 2019 by Karan

મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં દૂધ ઉત્પાદકોને મોટો ઝટકો આપ્યો. લીલા દુકાળ સમયે દૂધ સાગર ડેરીએ સાગર દાણની બોરીમાં 100 રૂપિયાનો વધારો ઝીંક્યો. સાગર દાણની બોરીનો ભાવ 1300 રૂપિયા હતો જે વધારીને 1400 રૂપિયા થયો છે. એક તરફ લીલું ઘાસ ન હોવાની પશુપાલકોની રાવ વચ્ચે ડેરી સત્તાધીશોએ પડતા પર પાટુ માર્યું. પશુપાલકોને દૂધના ભાવ સૌથી ઓછા અને સાગર દાણના સૌથી વધુ ભાવ ચૂકવવાનો વારો આવતાં પશુપાલકોમાં રોષ ફેલાયો છે.

READ ALSO

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!