GSTV

મહેસાણા દુધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મામલો વધુ ગરમાયો, કોર્ટે ત્રણે આરોપીના જામીન ફગાવી દીધા

Doodhsagar

મહેસાણા દુધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મામલો ગરમાયો છે. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ઘીમાં કથિત ભેળસેળ કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો મહેસાણા કોર્ટ માં થયો છે. ડેરીના માર્ચ મહિના સુધીના તમામ ઘીના તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જે અંગેનો સરકારી વકીલે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે. સાથે જ આ સમગ્ર મામલે ત્રણે આરોપીના જામીન કોર્ટે ફગાવીને કોર્ટે ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હોવાનું જણાવ્યુ છે. જેમાં વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, એમ.ડી નિશિથ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશ જૈન જામીન ફગાવાયા છે.

READ ALSO

Related posts

ગુજરાત/ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ, મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ભાવ જાહેર

pratik shah

પેટાચૂંટણી/ મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા, દિવ્યાંગ-કોરોનાના દર્દી આ રીતે આપી શકશે પોતાનો અમૂલ્ય મત

pratik shah

ફાયર સેફ્ટી અમલ મામલે તંત્ર ભારે મૂંઝવણમાં, કન્સલ્ટિંગ દવાખાનાં- હોસ્પિટલોમાં ચોક્કસ નીતિના અભાવે ડૉક્ટરો પણ ત્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!