GSTV

મહેસાણાઃ ચરસનું વેચાણ કરવા મામલે એક સાધ્વીની ધરપકડ, જાણો ખુલ્લો વેપાર

Last Updated on August 18, 2018 by

મહેસાણામાં ચરસ ગાંજો વેચવા આવેલી એક સ્ત્રી અને 3 પુરુષ ઝડપાયા છે. હિમાચલથી મહેસાણાના પરા વિસ્તારના મંદિરમાં આ શખ્સો આવ્યા હતા. આ લોકો પાસેથી રૂ.78,700નું 787 ગ્રામ ચરસ અને રૂ.1800 કિંમતનો 170 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત આ શખ્સો પાસેથી રૂ.66,000ની રોકડ રકમ  અને કાર સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા SOG પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને NDPS એકટ અન્વયે કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે મહિલા સાઘ્વી સહિત મંદિરના મહંતની પણ પોલીસે ધરપકડ કરી છે. તો પોલીસ કાર્યવાહી થતાની સાથે જ મહિલા સાધ્વીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!