GSTV
Home » News » મોદી સરકાર રાજકીય ફાયદા માટે ફરીવાર પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે

મોદી સરકાર રાજકીય ફાયદા માટે ફરીવાર પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે

bjp pdp

પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુક્તીએ મોદી સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરી ચૂંટણીલક્ષી માહોલ પેદા કરવાની કોશિશ કરવાનો આરોપ લગવ્યો. તેમણે કહ્યુ કે મોદી સરકાર રાજકીય ફાયદા માટે ફરીવાર પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે.

મોદી સરકાર બાલાકોટમાં હુમલો કર્યો હોવાનો દાવો કરે છે. પહેલા તબક્કામાં ભાજપની હાર થવાની છે. એટલે બાકીના તબક્કામાં જીત હાંસલ કરવા મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરાવની કોશિશ કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે મુફ્તિએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પીએમ મોદીએ એક રેલીમાં જણાવ્યુ હતુ કે, પુલવામા હુમલા બાદ અમારી સરકારે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah