GSTV

જમ્મુ કાશ્મીર: જમીન ખરીદ વેચાણને મંજૂરીને લઈને મુફ્તીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં જમીનના ખરીદ વેચાણ પાર અનુમતિ આપી દીધી છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી મોદી સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે.

મોદી સરકાર સામે મુફ્તીનો ખુલ્લો વિરોધ

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનના ખરીદ-વેચાણને મંજૂરી આપી દીધી છે. ત્યારે મોદી સરકારના આ નિર્ણયના બાદ મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. ત્યારે આ દરમિયાન પોલીસ કાર્યવાહી સામે મહેબૂબા મુફ્તીએ આક્રોશ ઠાલવ્યો છે.

હિંમત હોય તો ચીન હાંકી કાઢો: મુફ્તી

મહેબૂબા મુફ્તીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમીન છિનવી રહ્યા છો. ત્યારે હિંમત હોય તો ચીન હાંકી કાઢો કે જેમણે લદ્દાખમાં ભારતની જમીન પચાવી પાડી છે. મુફ્તીએ કહ્યું કે ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરના સંસાધન-લૂંટવા માંગે છે. દિલ્હીમાંથી રોજ એક ફરમાન બહાર પાડવામાં આવે છે. જો તમારી પાસે એટલી જ તાકાત હોય તો ચીનને હટાવો. કે જેણે લદ્દાખમાં જમીન પર કબ્જો કર્ય છે. તેઓ ચીનનું નામ લેવાથી પણ ધ્રૂજે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!