GSTV
Gujarat Government Advertisement

મેઘરાજાની એન્ટ્રી/ વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં ભારે વરસાદ, અડધાથી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો

Last Updated on June 10, 2021 by pratik shah

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ગુરુવારે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. બીજી તરફ બુધવારના સવારના 6 વાગ્યાથી લઈને ગુરુવારના સાંજના 4 વાગ્યા સુધીમાં સરેરાશ અડધાથી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ગુરુવારે પણ સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ છવાયેલો રહ્યો.

વહેલી સવારથી જ દરેક તાલુકામાં છુટા છવાયા ઝાંપટા સહિત ક્યાંક ધોધમાર વરસાદ

વહેલી સવારથી જ દરેક તાલુકામાં છુટા છવાયા ઝાંપટા સહિત ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 58mm વરસાદ વરસ્યો છે..  આ ઉપરાંત વાપીમાં 34mm , પારડીમાં 46mm , વલસાડ તાલુકામાં 23mm , ઉમરગામ તાલુકામાં 20 mm , ધરમપુર તાલુકામાં 17 mm જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સરેરાશ 25mm થી વધુ વરસાદ નોંધાયો છે…તો વરસાદના કારણે મધુબન ડેમમાં પણ 1906 ક્યુસેક પાણીની આવક થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!