દાદરા નગરહવેલીમાં વચ્ચોવચ્ચ આવેલ મેઘવાળ ગામના લોકો લોકડાઉનને કારણે ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. રોજગારી સાંધણ ગેસ અને વીજળીની સુવિધા વિનાજ ગામના લોકો લોકડાઉનના દિવસો પસાર કરી રહ્યા છે. ગામમાં કુલ 3 હજાર લોકોની વસ્તી રહે છે અને હાલ અહીયા સૌ કોઈ બેકાર બેઠા છે.
લોકોને રાંધણ ગેસ પણ મળી નથી રહ્યો
સાથે જ લોકડાઉનને કારણે ખેડૂત ખાતેદારો ખાતર બિયારણ માટે કપરડા પણ નથી જઈ શકતા. ગામમાં ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસ નાના પોંન્ઢાથી આવે છે. પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારે ગામના લોકોને રાંધણ ગેસ પણ મળી નથી રહ્યો.
READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન