GSTV
Home » News » કમલમ ખાતે પાર્ટીની આઈટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠક, રાષ્ટ્રીય ઈન્ચાર્જ અમિત માલવિયા રહ્યા ઉપસ્થિત

કમલમ ખાતે પાર્ટીની આઈટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠક, રાષ્ટ્રીય ઈન્ચાર્જ અમિત માલવિયા રહ્યા ઉપસ્થિત

media division at kamalam

ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીની આઈટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના આઈટી અને સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય ઈન્ચાર્જ અમિત માલવિયા ઉપસ્થિત રહ્યા છે.

આ બેઠકમાં તમામ કાર્યકરોને ભાજપના સોશિયલ મીડિયા પર કઈ રીતે કામ કરવુ તેને લઈને ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. તો સાથે જ સોશિયલ મીડિયા પર કઈ રીતે વધુ માત્રામાં ભાજપનો પ્રચાર કરવો તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી.

Read Also

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel