ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રીની નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ રાજયની 162 નગરપાલિકાના પ્રમુખ અને ચીફ એન્જીનીયર સહિત ચેરમેન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ નગરપાલિકાના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી આ કાર્યકમ માટે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સૂત્રોનું કહેવું છે કે પાંચ રાજ્યોના પરિમાણને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયાથી દૂરી રખવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીની સૂચનાથી સીએમ સિક્યોરિટી મીડિયાને કાર્યકમ સ્થળથી દુર રહેવાનું સૂચન કર્યુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter