GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

PM મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા વચ્ચે થશે વાટાઘાટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચે 20મી એપ્રિલે વાટાઘાટો થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડન અને બ્રિટનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ બર્લિન ખાતે મર્કેલ સાથે મુલાકાત કરવાના છે. 14મી માર્ચે જર્મનીના ચાન્સેલર તરીકે ચોથી વખત મર્કેલે પદભાર સંભાળ્યા બાદ મોદી સાથેની તેમની પહેલી મુલાકાત થશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મર્કેલના સૂચન બાદ મોદીએ બર્લિનમાં રોકાવાનો નિર્ણય કર્યો છે.

Related posts

આ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ

Mansi Patel

ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!