GSTV
Home » News » શાળા સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે ફી મુદ્દે બેઠક

શાળા સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે ફી મુદ્દે બેઠક

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શાળા સંચાલકોની બેઠક ચાલી રહી છે. શાળા સંચાલકો અને સીએમ વિજય રૂપાણી વચ્ચેની આ બેઠકમાં  શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર છે.

સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશને પગલે આ બેઠક મળી છે. બેઠકમાં પૂરક અને ઇતર પ્રવૃતિઓની ફીના ધોરણોને લઈને ચર્ચા થઈ રહી છે. આ બેઠકના મિનિટસ તૈયાર કરીને તેની ચર્ચાનો સાર સુપ્રીમ કોર્ટમાં સુપ્રત કરાશે. આગામી 2જી જુલાઈએ સરકારને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia