GSTV
Home » News » CA ફાઈનલ છોડ્યુ, સાઈકલ ટ્રીપ દ્રારા રચ્યું અનોખું સાહસ રાંચી થી સિંગાપુર પહોંચ્યો દિલ્હીનો આ યુવાન

CA ફાઈનલ છોડ્યુ, સાઈકલ ટ્રીપ દ્રારા રચ્યું અનોખું સાહસ રાંચી થી સિંગાપુર પહોંચ્યો દિલ્હીનો આ યુવાન

24 વર્ષીય હિમાંશુ ગોયલ CSAનાં ફાઈનલ યરમાં હતા. પરંતુ તેમના જીવનમાં સાઈકિલિંગનો ક્રેઝ આવ્યો હતો ત્યાર પછી તેમણે ફાઈનલ છોડી દીધુ. અને નિકળી ગયા એક લાંબા સફર પર જાણશો ક્યાંથી ક્યાં સુધી, રાંચી થી સિંગાપુર હા આ સાચી વાત છે. આ ઉંમરમાં યુવાનો સારી સેલરી પેકેજ તરફ દોટ મૂકે છે. ત્યારે આ વ્યક્તિએ લાંબી સફરને કરી પંસદ અને સેલરીનાં મસ મોટા પેકેજને છોડી દીધી પાછળ હિમાંશુએ 6000 કિલોમીટરની યાત્રા કરી હતી તે પણ 55 દિવસમાં તેઓ ઝારખંડની રાજધાની રાંચીથી નિકળ્યા અને સિંગાપુર સુધી પહોંચી ગયા હતા.

View this post on Instagram

When you start travelling, you do it for leisure or sometime for experiences but more or less you do it for yourself. But when you go deeper in to it, you start doing it for a bigger cause. This is my journey towards it. Today I am on a 6000 Km journey on my cycle from Ranchi to Singapore. I want to show the world that there are no limits to a human being. If you can think it, you can do it. It is just the mind which needs to be trained. I have reached Dhaka and have almost completed 800+ kms in 7 days. Follow me in this epic journey #begenerous #cycling #tocareandtoserve #adventure #travelling #traveler #social #blessnbliss #goodcause #womenempowerment #transgenderequality #childeducation #instagram #travel #traveling #instago #photooftheday #travelgram #travelingram #igtravel #cycling #workout #fitnessmotivation #fitness #travelgram #cyclingmonks #worldbycycling @choosemybicycle @decathlonsportsindia @ridley_bikes @kefioutdoors @delhicyclists @thepulpofficial @cyclingmonks @worldbycycling @mohitrajkapoor @ridley_bikes @viaterragear

A post shared by Himanshu Goel (@sometraveldreams) on

હિમાંશુએ આ સોલો ટૂરને લઈને તમામ તૈયાર પણ જાતે કરી હતી. તેમણે વધારે સામાન પણ નહોતો રાખ્યો સાથે. તેમણે જરૂરી સામાન રાખ્યો જેમાં રૂપિયા, પંચર કિટ, થોડાક કપડા, ફસ્ટએડ કિટ, સ્લિપિંગ બેગ અને કેપિંગ ગિયર સાથે રાખીને પોતાના સફરનામા પર નિકળી પડ્યા હતા.

આ ટૂર પહેલા દરરોજ હિમાંશુ ફકત 10 કિલોમીટર સાઈકલ ચલાવતા હતા. ત્યાર પછી તેઓ મનાલીથી લઈને લદ્દાખ સુધીની સાઈકલિંગ કરી હતી. ત્યાં જઈને તેમને પોતાની લિમિટની જાણ થઈ હતી. આ ટ્રિપે તેમની હિંમતમાં કર્યો વધારો. ત્યાર પછી તેમણે એક મક્કમ નિર્ણય કર્યો અને રાંચી થી સિંગાપુરની સોલો ટ્રિપ કરવાનું નક્કી કર્યું.

હિમાશુંને થાઈલેન્ડનાં વિઝા ફક્ત 15 દિવસનાં જ મળ્યા હતા. આ 15 દિવસોમાં તેઓ લગભગ આખું થાઈલેન્ડ ફરી લીધું હતું.અને લભગભ 1500 કિમીની આસપાસ તેમણે સાઈકલિંગ કરી હતી.

હિમાંશુને સીએ ફાઈનલ છોડવાનો કોઈ રંજ નથી. તેઓ જે ઈચ્છતા હતા અને જે બનવા માંગતા હતા આ રીતે સાઈકલિંગ ટ્રિપ પછી જાણવા મળ્યું હતું. હવે તેઓ નવી ટ્રીપ દિલ્હીથી ફિનલેન્ડનું છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!