GSTV

તસ્વીરોમાં દુનિયા ફરો/ 2019 અને 2020 વચ્ચેનું અંતર તસ્વીરોમાં, ફરવાના શોખિન લોકોની લોકડાઉનમાં થઈ આવી હાલત

આ તસ્વીર sharon waughની છે, જે એક બ્લોગર છે અને તે કેપટાઉનમાં રહે છે. શેરોનને યાત્રા કરવી ખૂબ જ ગમે છે. પણ ભાઈ હવે જે રીતે કોરોના ચાલે છે, ત્યારે સૌ કોઈનું બહાર નિકળવાનું બંધ થઈ ગયુ છે. ત્યારે શેરોન પણ ક્યાય બહાર નિકળી શકતી નથી. તેણે પોતાના ઈંસ્ટા દ્વારા જણાવ્યુ છે કે, કેવી રીતે તેણે 2019 અને 2020માં ફરક લાગે છે. તેણે તાજમહેલની સાથે સાથે નીચે 2020માં ટોયલેટ પેપરવાળી ફોટો શેર કરી છે.

આ તસવીરો દ્વારા તે સમજાવે છે કે, 2020નું વર્ષ તો ઘરમાં જ પસાર થઈ ગયું.

તેણે આ પ્રકારના ફોટા દ્વારા જણાવ્યુ છે કે, દુનિયાભરમાં ફરવાવાળા લોકોની હાલત કેવી થઈ છે.

રસોઈ જન્નત છે, પણ આ રીતે જ હો….

ઘરમાં જૂલે જૂલો…

શું ટેગ લગાવ્યુ છે મેમસાહેબે…

આ બધુ શું આ ઉંમરમાં જ જોવાનું હતું….

લોકડાઉનમાં નવી કલા શિખી..

ચલો ઉપર ચડીએ…

View this post on Instagram

Lockdown has me climbing the wa- …floors!

A post shared by Sharon Waugh 🌍 (@thesharonicles) on

બસ આ જ જોવાનું બાકી હતું…

હાઈકીંગ કરી લઈએ થોડું

તમેં શું કર્યુ આ વર્ષમાં જણાવો કોમેન્ટમાં….

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!