GSTV
Home » News » આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શહીદ થયેલા મેજર કેતન શર્માને મંગળવારે તેમના વતન મેરઠ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં લોકો દેશના આ સપૂતને ભીની આંખો સાથે વિદાય આપવા માટે પહોંચ્યા હતા..સમગ્ર વાતાવરણ ગમગીન હતું.

અંતિમ સલામી સમયે શહીદ મેજરના પરિવારજનોની આંખોમાંથી અશ્રુધારા બંધ થતી ન હતી.ખાસ કરીને તેની ચાર વર્ષની માસૂમ પુત્રીનો ચહેરો જોઇને દરેક વ્યક્તિના ચહેરા પર ગમ છવાઇ ગયો હતો. 19 રાષ્ટ્રીય રાયફલ્સના મેજર કેતન શર્મા અને તેમની ટીમે અનંતનાગમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. ફાયરિંગ દરમિયાન કેતન શર્માએ દેશ માટે શહીદી વ્હોરી હતી.

READ ALSO

Related posts

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

Riyaz Parmar

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!