GSTV
Home » News » મેડિકલ સ્ટુડન્ટનું ભેદી સંજોગોમાં થયું મોત , ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

મેડિકલ સ્ટુડન્ટનું ભેદી સંજોગોમાં થયું મોત , ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

જામનગરની જીજી હોસ્પિટલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ચેન્નાઇના મેડિકલ સ્ટુડન્ટનું ભેદી સંજોગોમાં મોત થયું છે…ડોકટર દિનેશ ચાલુ કામગીરી દરમિયાન બેભાઇ થઇ ગયા હતા અને ત્યારબાદ તેનું મોત થઇ ગયું હતું.

જ્યારે ડોકટર દિનેશ ડાયાબીટીઝથી પીડિત હતા..ત્યારે આ અંગે હોસ્પિટલ તંત્રએ પીએમ રિપોર્ટ બાદ મોતના સાચા કારણની જાણ થશે તેવી વાત કરી હતી…તો આ ઘટના બનતાની સાથે જ હોસ્પિટલ તંત્રએ મીડિયાને દૂર રાખ્યુ હતું…તો ઘટના બનતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

READ ALSO

Related posts

દુનિયાના 80 કરોડ લોકો કુપોષણનો શિકાર, બાળકોમાં સૌથી વધુ પ્રમાણ

Mayur

અમદાવાદ : કટરથી ATM મશીન તોડી ચોરો 9 લાખ રૂપિયા લઈ રફુચક્કર

Arohi

ગુજરાત : આ કાર ચાલકે ટ્રાફિકના તમામ નિયમો તોડવાનો રચ્યો કિર્તીમાન, મળ્યા 111 મેમો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!