GSTV
Gujarat Government Advertisement

મેડિકલ એસોસિએશનની હડતાળ: વડોદરામાં દર્દીઓની ‘પડ્યા પર પાટા’ જેવી સ્થિતિ

Last Updated on September 28, 2018 by Arohi

વડોદરામાં મેડિકલ એસોસિએશનની હડતાળના પગલે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વડોદરાની એસએસજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જિલ્લાભરમાંથી અનેક દર્દીઓ આવે છે. પરંતુ હોસ્પિટલ તંત્ર તરફથી દર્દીઓને દવા લેવા માટે બહાર ખાનગી મેડિકલ સ્ટોરમાં ધકેલી દેવામાં આવે છે.

પરંતુ ખાનગી મેડિકલ સ્ટોર પણ બંધ હોવાથી દર્દીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી રહી છે. સરકારી હોસ્પિટલની દવાની બારીઓ પરથી દર્દીઓને તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હોતી નથી તે વાતની જાણ હોવા છતાં ડોક્ટરો દર્દીઓને એવી દવાઓ લખી રહ્યા છે કે જે તેમને બહાર ખાનગી મેડિકલ સ્ટોરમાં જ મોંઘા ભાવે મળે. જેના કારણે ગરીબ દર્દીઓની સ્થિતિ પડ્યા પર પાટુ મારવા જેવી થઇ ગઇ છે.

 

 

 

 

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!