GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામાં નોન વેજ અને દારુના વેચાણ પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવનાઓ છે. અયોધ્યામાં આવેલા તપસ્વી છાવણીના સંત પરમહંસે રાષ્ટ્રપતિને લખેલા પત્ર બાદ હવે સરકાર આ બાબતે ગંભીર બની છે.રાષ્ટ્રપતિ ભવને આ મામલામાં સરકારને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

અયોધ્યામાં દારૂ અને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાગશે

સંત પરમહંસ દાસે કહ્યુ હતુ કે, 2018માં મેં અયોધ્યા અને મથુરામાં નોન વેજ તેમજ દારુના વેચાણ પર પ્રતિબંધની માંગ મુકી હતી.જો સરકાર આ માંગણી નહી માને તો હું 2021માં આમરણ અનશન પર ઉતરીશ.અયોધ્યાને માસ મદિરાથી મુક્ત કરવામાં આવે. કારણ કે પહેલા પણ અહીંયા આ વસ્તુઓનુ વેચાણ થતુ નહોતુ, મુગલોના આવ્યા બાદ નોન વેજ વેચવાનુ શરુ કરાયુ હતુ.

સંતોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

પરમહંસે રાષ્ટ્રપતિ દ્વારા આ માંગણી પર ધ્યાન અપાયુ છે, તે વાતની પ્રશંસા કરીને કહ્યુ છે કે, ધર્મ માટે રાષ્ટ્રપતિ સંવેદનશીલ છે તેવુ તેમની કાર્યવાહીથી દેખાઈ રહ્યુ છે.અયોધ્યાના સંતો જ નહી મોટાભાગના લોકોનુ પણ માનવુ છે કે, અહીંયા દારુ અને નોન વેજના વેચાણથી જાણે એક સ્વચ્છ જગ્યાની બાજુમાં કચરાપેટી મુકી દેવાઈ હોય તેવુ લાગે છે.તેના વેચાણથી આખુ વાતાવરણ દુર્ગંધ મારી ઉઠે છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!