GSTV

LOC પર ગોળીબારમાં સામાન્ય નાગરિકોના મોત પર વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉચ્ચાયોગનો લખ્યો પત્ર

Last Updated on July 31, 2019 by Mansi Patel

પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર કરવામાં આવી રહેલા તોપમારામાં ગ્રામીણોને નિશાન બનાવાવમાં આવતા ભારતે આકરો વાંધો લીધો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હી ખાતેના પાકિસ્તાની હાઇકમિશનને પત્ર લખીને કહ્યું કે ભારત સરકાર પાકિસ્તાની સેના દ્વારા નિર્દોષ નાગરીકોને નિશાન બનાવવાનો આકરો વિરોધ કરે છે.

આ તમામ માનવીય નિયમો અને પ્રોફેશનલ સૈન્ય આચરણની વિરૂદ્ધ છે. વિદેશ મંત્રાલયે લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાકિસ્તાનના અધિકારીઓ નિર્દોષ નાગરીકોની હત્યાના આવા જઘન્ય કૃત્યની તપાસ કરે અને પોતાની સેનાની આ હરકતને રોકે.

પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી એલઓસી પર નાગરીક વિસ્તારોને નિશાન બનાવીને તોપમારો કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં એક નવજાત સહિત બે નાગરીકોના મોત નિપજ્યા છે. જ્યારે કે એક જવાન શહીદ થયો છે.

READ ALSO

Related posts

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Harshad Patel

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!