GSTV

Me too : અમેરિકામાં રહેતી પત્રકારે મોદી સરકારના પૂર્વ પ્રધાન પર લગાવ્યો બળાત્કારનો આરોપ

મીટુ કેમ્પેન હેઠળ વીસથી વધુ મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ હવે ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર બળાત્કારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં વસવાટ કરતી ભારતીય મહિલા પત્રકારે એમ. જે. અકબર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પલ્વવી ગોગોઈ નામની અમેરિકામાં રહેતી પત્રકારે એશિયન એજ અખબારમાં કામ કરતી વખતે તેની સાથે બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તે સમયગાળામાં એમ. જે. અકબર પત્રકાર પલ્લવી ગોગોઈના બોસ હતા. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત પલ્લવી ગોગોઈના નિવેદન મુજબ જયપુરની એક હોટલમાં અખબરે સમાચાર પર ચર્ચા કરવા માટે પલ્લવીની સાથે હતા. જ્યાં હોટલના રૂમમાં તેમણે પલ્લવીની સાથે બળાત્કાર કર્યો. બંને વચ્ચે ઘણી મારામારી પણ થઈ હતી.

પરંતુ પલ્લવી લખે છે કે તેણે ઘણો સંઘર્ષ કર્યો. પરંતુ તેઓ શારીરિક રીતે તેમના કરતા વધુ શક્તિશાળી હતા. તેમણે તેના કપડા ફાડી નાખ્યા અને તેની સાથે બળ્તાકાર કર્યો હતો. પલ્લવી ગોગોઈએ જણાવ્યું છે કે પોલીસમાં ફરિયાદ કરવાના સ્થાને તેને વધારે ઈતરાજી મહેસૂસ થઈ રહી હતી. તેણે આના સંદર્ભે કોઈને પણ જણાવ્યું નહીં. શું કોઈ તેની વાત પર ભરોસો કરત? તેણે ખુદને દોષિત માની લીધી, તે હોટલના રૂમમાં ગઈ જ શા માટે હતી? આ પહેલા 1994ની એક અન્ય ઘટનાનો ઉળ્લેખ કરતા પલ્લવીએ ક્હ્યું છે કે તે તેમની ઓફિસમાં ગઈ હતી અને રૂમનો દરવાજો બંધ હતો. તેણે તેમને ઓ-પેડ પેજ દેખાડું અને જણાવ્યું કે કેવી રીતે આની હેડલાઈન્સને વધુ રોચક બનાવી શકાય છે.

અકબરે તેની કોશિશના વખાણ કરયા અને તુરંત તેને કિસ કરવા માટે લપક્યા હતા. આના પછી તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે પોતાની એક સહયોગીને આખી ઘટના સંદર્ભે જાણકારી આપી હતી. પલ્લવીએ કહ્યું છે કે બે સપ્તાહ પહેલા અકબર વિદેશ રાજ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી ચુક્યા છે. તેમણે અન્ય મહિલા પત્રકારો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને એક ફરિયાદી મહિલા પત્રકાર વિરુદ્ધ તેઓ કોર્ટમાં ગયા છે. પલ્લવીએ કહ્યુ છે કે તેમને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેઓ પોતાના સત્યને ઘડવામાં લાગેલા છે.

પલ્લવીએ આજે બોલીને તેને કંઈ પ્રાપ્ત થવાનું નહીં હોવાનું જણાવ્યું છે. પરંતુ આ હ્રદયદ્રાવક હોવાનું જણાવીને અમેરિકા ખાતે રહેતી ભારતીય મહિલા પત્રકારે પોતાના નિકટવર્તી લોકો તેનું દર્દ સમજશે તેવી આશા વ્યક્ત કરી છે. પલ્લવી ગોગોઈએ કહ્યું છે કે તે આજે એ મહિલાઓના સમર્થનમાં લખી રહી છે કે જેમણે સચ્ચાઈ સામે લાવવાનું કામ કર્યું છે. તેની સાથે પોતાના યુવાન સંતાનો કે જ્યારે કોઈ તેમને શિકાર બનાવે. તો તેઓ લડી શકે અને ક્યારેય પીડિત બને નહીં. તેઓ જાણી શકે કે 23 વર્ષ પહેલા તેમની સાથે શું થયું હતું. તે આવા ખરાબ સમયમાંથી પસાર થઈ છે અને હવે તે આનાથી આગળ વધી ચુકી છે.

ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર ઘણાં અખબારો અને મેગેઝીનના તંત્રી રહી ચુક્યા છે. તેમના ઉપર વીસ જેડલી મહિલા પત્રકારોએ મીટુ કેમ્પન હેઠળ આરોપો લગાવ્યા છે. અકબર પર સૌથી પહેલો આરોપ પ્રિયા રમાની નામની વરિષ્ઠ મહિલા પત્રકારે લગાવ્યો હતો. એક પછી એક મહિલા પત્રકારો દ્વારા સંગીન આરોપોને કારણે અકબરે વિદેશ રાજ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને કોર્ટમાં તેમણે બદનક્ષીનો દાવો દાખલ કરી ચુક્યા છે.

મીટુ કેમ્પેન હેઠળ વીસથી વધુ મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ હવે ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર બળાત્કારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં વસવાટ કરતી ભારતીય મહિલા પત્રકારે એમ. જે. અકબર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પલ્વવી ગોગોઈ નામની અમેરિકામાં રહેતી પત્રકારે એશિયન એજ અખબારમાં કામ કરતી વખતે તેની સાથે બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

તે સમયગાળામાં એમ. જે. અકબર પત્રકાર પલ્લવી ગોગોઈના બોસ હતા. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત પલ્લવી ગોગોઈના નિવેદન મુજબ જયપુરની એક હોટલમાં અખબરે સમાચાર પર ચર્ચા કરવા માટે પલ્લવીની સાથે હતા. જ્યાં હોટલના રૂમમાં તેમણે પલ્લવીની સાથે બળાત્કાર કર્યો. બંને વચ્ચે ઘણી મારામારી પણ થઈ હતી. પરંતુ પલ્લવી લખે છે કે તેણે ઘણો સંઘર્ષ કર્યો. પરંતુ તેઓ શારીરિક રીતે તેમના કરતા વધુ શક્તિશાળી હતા. તેમણે તેના કપડા ફાડી નાખ્યા અને તેની સાથે બળ્તાકાર કર્યો હતો. પલ્લવી ગોગોઈએ જણાવ્યું છે કે પોલીસમાં ફરિયાદ કરવાના સ્થાને તેને વધારે ઈતરાજી મહેસૂસ થઈ રહી હતી. તેણે આના સંદર્ભે કોઈને પણ જણાવ્યું નહીં. શું કોઈ તેની વાત પર ભરોસો કરત?

તેણે ખુદને દોષિત માની લીધી, તે હોટલના રૂમમાં ગઈ જ શા માટે હતી? આ પહેલા 1994ની એક અન્ય ઘટનાનો ઉળ્લેખ કરતા પલ્લવીએ ક્હ્યું છે કે તે તેમની ઓફિસમાં ગઈ હતી અને રૂમનો દરવાજો બંધ હતો. તેણે તેમને ઓ-પેડ પેજ દેખાડું અને જણાવ્યું કે કેવી રીતે આની હેડલાઈન્સને વધુ રોચક બનાવી શકાય છે. અકબરે તેની કોશિશના વખાણ કરયા અને તુરંત તેને કિસ કરવા માટે લપક્યા હતા. આના પછી તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે પોતાની એક સહયોગીને આખી ઘટના સંદર્ભે જાણકારી આપી હતી.

Read Also 

Related posts

સિંગાપુરમાં 1 વર્ષની નાની બાળા બની કોરોનાગ્રસ્ત, નવા 72 કેસમાં 2 ભારતીય લોકો

Karan

કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારીનું મોત, 3 દિવસમાં તોડ્યો દમ

Ankita Trada

ઈટલીમાં કોરોનાવાયરસથી હાહાકાર: મોતનો આંકડો 10 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!