GSTV
Home » News » પ્રધાનમંત્રી વિરૂદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરનારા કાર્યકર્તાની ધરપકડ કરાઈ

પ્રધાનમંત્રી વિરૂદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરનારા કાર્યકર્તાની ધરપકડ કરાઈ

PM Modi in traditional

પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટીપ્પણી કરવાના આરોપ સર તમિલનાડુના એમડીએમકેના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યકર્તાનું નામ સાથિયારાજ બાલૂ છે. જેને તમિલનાડુ રાજ્યના નાગાપટ્ટનમથી ધરપકડ કરવામાં આવી છે. બાલૂ વિરૂદ્ધ આઈપીસીની ધારા 504 અને 505 મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પેટની ચરબી અને કમરનાં ઘેરાવને ઘટાડવા માટે કરો આ યોગાસન, જાણો બીજા ક્યાં ક્યા થશે લાભ

Mansi Patel

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!