GSTV

ભારતનાં ૧૦૦માં સ્વાતંત્રતા દિને કાશ્મીર ભારતનો હિસ્સો નહીં હોય: વાયકોના નિશાને મોદી સરકાર

રાજ્યસભાના સાસંદ અને એમડીએમકેના નેતા વાયકોએ આર્ટિકલ ૩૭૦ અને જમ્મુ કાશ્મીર અંગે વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, ભારત જ્યારે ૧૦૦મો સ્વાતંત્રતા દિવસ ઉજવશે ત્યારે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નહી હોય. મોદી સરકારે આર્ટિકલ  ૩૭૦ અંગે જે નિર્ણય લીધો છે.  તે અયોગ્ય છે. અને તેના પરિણામ સારા આવવાના નથી.

મોદી સરકાર બાદ વાયકોના નિશાને કોંગ્રેસ પણ આવી તેમણે કહ્યુ કે,  શ્રીલંકામાં તમિલોના થયેલા નરસંહાર માટે કોંગ્રેસની સરકાર જવાબદાર છે.  વાયકોએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે તેઓ સોમવારે મરીના બિચ પર અણ્ણાદૂરૈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

  • એમડીએમકે સાંસદ વાયકોનુ આર્ટિકલ ૩૭૦ અંગે વિવાદિત નિવેદન
  • ભારત ૧૦૦મો સ્વાતંત્રતા દિવસ મનાવશે ત્યારે કાશ્મીર ભારતનો હિસ્સો નહીં બનેઃ વાયકો
  • વાયકોના નિવેદનથી એમડીએમકેની વધી શકે મુશ્કેલી

Read Also

Related posts

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel

સાવધાન/ અત્યાર જ આપના મોબાઈલ કરો ચેક, નવા નામ સાથે આવી ગયા છે ચાઈનીઝ એપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!