GSTV

માયાવતીએ મુલાયમને આપી મોટી રાહત, બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડનો કેસ ખેંચી લીધો પરત

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ વિરૂદ્ધ બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડમાં દાખલ કરેલો કેસ પાછો ખેંચી લીધો છે. માયાવતીએ કેસ પાછો લેવા માટે સોગંદનામું આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર માયાવતીએ કેસ પરત લેવા ગત ફેબ્રુઆરીમાં જ સોગંદનામું આપ્યું હતું.

જો કે બીએસપી તરફથી હજુ આ મામલે પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા થયેલા ગઠબંધન દરમ્યાન એસપી અને બીએસપી વચ્ચે આ મુદ્દે નિર્ણય થયો હતો. અખિલેશ યાદવે માયાવતીને ગેસ્ટ હાઉસ કેસમાં મુલાયમસિંહ યાદવ વિરૂદ્ધનો કેસ પાછો લેવાની વાત કરી હતી. જે બાદ ફેબ્રુઆરીમાં જ માયાવતીએ મુલાયમ વિરૂદ્ધનો કેસ પાછો ખેંચવા સોગંદનામું આપ્યું હતું. પરંતુ આ વાતને મીડિયામાં લીક કરવામાં આવી નહોતી.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!