GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ભાજપના લોકો કપાયેલા પતંગ ન બને તે વધારે જરૂરી : માયાવતી

BSP president Mayawati

સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને પોતાની અને હાથીની મૂર્તિ અંગે અંગે ઝટકો આપ્યા બાદ માયાવતીએ પહેલીવાર ટ્વિટર પર પ્રતિક્રિયા આપી. જેમા માયાવતીએ જણાવ્યુ હતુ કે, મૂર્તિ મામલે સુપ્રીમ કોર્ટમાં બસપા પોતાનો પક્ષ મજબૂતાઈ સાથે રાખશે. કેટલાક મીડિયાના મિત્રો સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે.

અમને આશા છે કે, સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય મળશે. મીડિયા અને ભાજપના લોકો કપાયેલા પતંગ ન બને તે વધારે જરૂરી છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે માયાવતીએ પોતાની અને હાથીઓની મૂર્તિ બનાવવામાં જનતાના પૈસાનો જે ખર્ચ થયો છે. તે પરત કરવા આદેશ કર્યો હતો. વર્ષ 2009માં દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આદેશ આપ્યા હતા.

મૂર્તિઓ પર જનતાના પૈસા ખર્ચ કરવાને લઈને વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. લગભગ 10 વર્ષ જુની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે પ્રથમ દ્રષ્ટીએ તો બસપા પ્રમુખે મૂર્તિઓ પર ખર્ચ કર્યો તે જનતાના પૈસા પરત આપવા જોઈએ.

READ ALSO

Related posts

યોગીરાજમાં ઉત્તરપ્રદેશમાં જંગલરાજ, વિપક્ષના સરકાર ઉપર આકરા પ્રહાર

Mansi Patel

તારક મહેતા…જેઠાલાલ છે બે બાળકોના પિતા, એક એપિસોડના આટલા રૂપિયા ચાર્જ કરે છે દિલીપ જોશી

Pravin Makwana

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!