GSTV
Home » News » આખરે માયાવતીએ પણ મોદી અને શાહના ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આખરે માયાવતીએ પણ મોદી અને શાહના ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

BSP સુપ્રીમો માયાવતીએ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. માયાવતીએ ટ્વિટ કરતા કહ્યું કે, ડૉ. ભીમરાવ આંબેડકર પણ દેશમાં સમાનતાના પક્ષમાં હતા. તેઓ અનુચ્છે 370ને સમર્થનમાં ન હતા. આ કારણથી જ અમે સંસદમાં તેને ખતમ કરવા મામલે સમર્થન આપ્યું છે. આ ઉપરાંત માયાવતીએ કહ્યું કે 69 વર્ષ બાદ 370 હટાવવામાં આવી છે તેથી અહીંની સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે.

આ ઉપરાંત માયાવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કટાક્ષ કર્યો કે  વિપક્ષના નેતાઓએ મંજૂરી વગર કાશ્મીર ન જવું જોઈએ. બસપા સુપ્રીમોએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, આ સંજોગોમાં મંજૂરી વગર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓનું કાશ્મીર જવું શું કેન્દ્ર અને ત્યાંના ગર્વનરને રાજકારણ કરવાનો મોકો આપવા જેવું નથી?

Read Also

Related posts

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

Mansi Patel

દિલ્હી હિંસા : 14 ક્લાકમાં 2 મોટી બેઠકો યોજાઈ, ગૃહ મંત્રી- મુખ્યમંત્રી વચ્ચે હાઈ લેવલ મીટિંગ

pratik shah

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!