GSTV
Gujarat Government Advertisement

રામપુરમાં આઝમ ખાનના સમર્થનમાં માયાવતીની રેલી, કહ્યું- ભાજપનું નાટક હવે નહીં ચાલે

Last Updated on April 20, 2019 by Arohi

મૈનપુરીમાં મુલાયમસિંહ બાદ રામપુરમાં બસપા અધ્યક્ષ માયાવતીએ આઝમ ખાનના સમર્થનમાં જનસભા સંબોધી. માયાવતીએ જનસભામાં જણાવ્યું કે, ભાજપને ચોકીદારનું નાટક ફળવાનું નથી. આજે રામપુરમાં પણ એક ચોકીદાર ફરી રહ્યા છે. રામપુરમાં ભાજપ અને સંઘને આઝમ ખાન જડબાતોડ જવાબ આપવાના છે.

Mayawati banned

માયાવતીએ કહ્યું કે, યુપીમાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આજે યુપીમાં ખેડૂતોને ઉત્પાદના ભાવ આપવામાં આવતા નથી. કોંગ્રેસની જેમ ભાજપ પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. માયાવતીએ જનસભામાં અનામતનો મુદો પણ ઉઠાવ્યો.

દેશમાં અનામત પર જોમખ ઉભું થયું છે અને તેને પુર્ણ રીતે લાગુ કરવામાં આવી નથી. માયાવતીએ જીએસટી અને નોટબંધી અંગે જણાવ્યું કે, નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થા નાશ પામી છે. મોદી સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસે બોફોર્સ અને ભાજપમાં રફાલમાં સૌથી મોટો ગોટાળો કરવામાં આવ્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!