GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

યુપીના હિંસક પ્રદર્શનમાં પકડાયેલા નિર્દોષ લોકોને મુક્ત કરે યોગી સરકાર : માયાવતી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને એકલા ઉત્તરપ્રદેશમાં 164 કેસ નોંધાયા છે. ત્યારે આ મામલે 880 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સાથે જ મોટા પાયે સીસીટીવી ફુટેજ, ડ્રોન કેમેરા અને મોબાઈલ પરથી લીધેલી તસવીરોને સોશિયલ મીડિયાની મદદથી ઓળખ કરવામાં આવી રહી છે.

ત્યારે બસપાના અધ્યક્ષા માયાવતીએ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી છે. સાથે જ યોગી સરકાર સમક્ષ નિર્દોષો છોડવાની માગ પણ કરી છે.

માયાવતીએ ટ્વીટ કરતાં લખ્યું કે, યુપીમાં  હિંસક પ્રદર્શન પછી કેટલાંક લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે જે લોકો નિર્દોષ છે તેમની તપાસ કરીને છોડી મુકવા જોઈએ. સાથે જ માયાવતીએ હિંસક પ્રદર્શન પર દુઃખ પણ વ્યક્ત કર્યુ હતું.

Read Also

Related posts

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે સંબંધો કેમ અચાનક બગડી ગયા, 1 કે 2 નહીં ચોંકાવનારા છે 10 કારણો

Dilip Patel

રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!