GSTV
Home » News » મોદી રાજમાં દેશની બોર્ડર સુરક્ષિત નથી, ચોકીદાર પર લાગ્યો ચોકીનો આક્ષેપ

મોદી રાજમાં દેશની બોર્ડર સુરક્ષિત નથી, ચોકીદાર પર લાગ્યો ચોકીનો આક્ષેપ

ઉત્તર પ્રદેશના બદાયુમાં બસપા અધ્યક્ષ માયાવતીએ સપા-બસપા અને આરએલડીની સંયુક્ત રેલીમાં સંબોધન કરી ભાજપ અને કોંગ્રેસને નિશાને લીધી. માયાવતીએ રેલીમાં અલી અને બજરંગબલીનો મુદો ઉઠાવતા જણાવ્યુ કે અમારે અલી અને બજરંગ બલી એમ બન્ને જરૂર છે. યુપીમાં અલી અને બજરંગબલીની શોધ સીએમ યોગી આદિત્યનાથે કરી.

mayawati news

જેથી યુપીમાં લોકસભા ચૂંટણીના સારા પરિણામ આવવાના છે. માયાવતીએ રેલીમાં દેશની સુરક્ષાનો મુદો પણ ઉઠાવ્યો તેમણે જણાવ્યુ કે, ભાજપના શાસનમાં દેશની સરહદ સુરક્ષિત નથી. ભાજપ સુરક્ષાના નામે ખોટા વાયદા કરે છે. માયાવતીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ ગરીબીના નામે હમેશા રાજનીતિ કરી છે. આટલા વર્ષો સુધી દેશ પર શાસન કર્યુ હોવા છતા દેશમાંથી ગરીબી ગઈ નથી. ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને માયાવતીએ બોગસ ગણાવ્યો.

READ ALSO

Related posts

કલયુગના ભગવાનના ઘરે થયો છે લક્ષ્મીજીનો વરસાદ, દરોડામાં એટલું સોનું અને રૂપિયા મળ્યા છે કે…

Nilesh Jethva

સીબીઆઈ અને મેહુલ ચોકસી વચ્ચેની લડાઈ હવે લાંબી ચાલશે, એન્ટીગુઆમાં રહેતા ચોકસીએ મૂકી આ માગણીઓ

Nilesh Jethva

સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરવા મામલે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, મોદી સરકારે આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!