GSTV

‘ભાજપ શાસિત રાજ્યોમાં અનેક દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યાં છતા BJP મૌન’

Last Updated on May 12, 2019 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદાએ કુશીનગરમાં અલવર ગેંગ રેપ કાંડ મામલે બસપા સુપ્રીમો માયાવતીને ઘેરતા માયાવતીએ પલટવાર કર્યો. માયાવતીએ જણાવ્યુ કે પીએમ મોદીએ ઉના અને રોહિત વેમુલાની ઘટના બાદ રાજીનામું કેમ નથી આપતા. ઉનામાં દલિત સાથે અત્યાચાર કરવામાં આવ્યો તેમ છતા આરોપી વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી.

ભાજપ શાસિત રાજ્યોમાં અનેક દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે. તેમ છતા ભાજપ સરકાર આ મામલે હમેશા મૌન રહે છે. માયાવતીએ વધુમાં જણાવ્યુ કે અલવર કાંડ મામલે કોંગ્રેસ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો બસપા રાજસ્થાનમાં ટેંકો પાછો ખેંચવા અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે.

મહત્વપૂર્ણ છે કે, માયાવતીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પીએમ મોદીએ જનસભામાં જણાવ્યુ હતુ કે, અલવરમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બને છે તેમ છતા માયાવતી મૌન છે. માયાવતીને ખરેખર મહિલાઓની ચિંતા હોય તો તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસને આપેલો ટેકો પરત ખેંચી લેવો જોઈએ.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!