GSTV
Home » News » આવતીકાલે ભારત-પાક. મેચ લઇને વારાણસીમાં ખાસ પૂજા-આરતી, ગંગા તટે દુગ્ધાર્પણ કરાયું

આવતીકાલે ભારત-પાક. મેચ લઇને વારાણસીમાં ખાસ પૂજા-આરતી, ગંગા તટે દુગ્ધાર્પણ કરાયું

આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપનો મુકાબલો થવાનો છે. લંડનનાં માન્ચેસ્ટર ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત પાક એકબીજા સામે બાથ ભીડશે. ત્યારે આ મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. બન્ને ટીમનાં પ્રશંસકો જીત સિવાય ઓછું કાંઇ ઇચ્છતા જ નથી. તેથી દરેક ક્રિકેટરસીકો પોતપોતાની ટીમની જીત માટે દુઆ-પ્રાર્થના કરી રહ્યા છે.

દેશભરમાં ભારત અને પાકિસ્તાનના મેચનો ફિવર છવાયેલો છે. ત્યારે ધાર્મિક નગરી કાશીમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભારત-પાકિસ્તાનનાં મેચના એક દિવસ પહેલા વારાણસીમાં ગંગા તટે ભારતની જીત માટે ખાસ આરતી અને પૂજા કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. લોકોએ કામના કરી કે ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને વર્લ્ડ કપમાં ધૂળ ચટાવી દે.

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

છેલ્લી તક! LICની આ પોલીસીમાં 9 રૂપિયા ખર્ચીને મેળવો લાખો રૂપિયા, થશે બમણો ફાયદો

Bansari

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!