GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બોટલ રિફિલ માટે લોકોને ભારે હાલાકી, આવી રહી છે અનેક મુશ્કેલીઓ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સીઝન બોટલ રિફિલ માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી લાઇનમાં ઉભેલી 108ની ઓક્સીઝન બોટલ રિફિલ થઈ શકે છે, પરંતુ ખાનગી વાહનમાં આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાનગી વાહનમાં આવેલા ઘણા દર્દીઓને વેઇટિંગ દરમિયાન જ બોટલ ખાલી થઈ જતા રિફિલ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીના પ્લાન્ટ પર પણ ખાનગી વાહનોના આવતા દર્દીઓના સિલિંડરમાં ઓક્સિજન રીફિલ ન કરી આપવામાં આવતા તકલીફ પડી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!