GSTV
Home » News » ભારતમાં મોટો હુમલો કરવા મસૂદે તાલિબાન સાથે ગઠબંધન કર્યું

ભારતમાં મોટો હુમલો કરવા મસૂદે તાલિબાન સાથે ગઠબંધન કર્યું

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ જૈશ ફરીવાર ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મસૂદે આતંકવાદી સંગઠન તાલિબાન સાથે પણ હાથ મિલાવ્યો છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ જૈશના આતંકવાદીઓ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.

un ban on masood

પુલવામા હુમલા બાદ મસૂદે હક્કાનીના આતંકવાદીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જૈશ અને તાલિબાન સાથે મળીને ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાને અંજામ આપશે. ગુપ્તચર એજન્સીને મળેલા ઈનપુટ બાદ આતંકવાદીઓની તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે.

એવું પણ માનવામાં આવી રહ્યુ છે કે, આતંકવાદીઓ અફઘાનિસ્તામાં આવેલા ભારતીય ઠેકાણા પર હુમલો કરી શકે છે. જેથી અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ, હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!