GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

પાકિસ્તાનનું જુઠ્ઠાણું આવ્યુ સામે- આતંકી મસૂદ અઝહર જેલમાં નહી, જૈશ મુખ્યાલયમાં રહે છે : સૂત્રો

ભારતના દુશ્મન નંબર વન મસૂદ અઝહરને પાકિસ્તાને જેલમુક્ત કર્યો છે. જો કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી ખાનગી બાતમી મુજબ મસૂદ અઝહરનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ છે.

મસૂદ અઝહરની કિડની ખરાબ હોવાથી તે મોટા ભાગનો સમય પોતાના કર્વાટરમાં જ આરામ કરવામાં વીતાવે છે. જેના કારણે મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદના સંગઠનના કામકાજથી સંપૂર્ણપણે દૂર છે.

આથી આતંકની ફેક્ટરી મસૂદનો ભાઉ અબ્દુલ રઉફ અસગર ચલાવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે જૈશનો વડો મસૂદ ખૂબ જ બિમાર હોવાથી તો સંગઠનની ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવી સ્થિતિમાં નથી.

તે જ્યાં આરામ કરી રહ્યો છે તે બહાવલપુરમાં પણ તેના ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં પણ ભારતે ફેબ્રુઆરીમાં બાલાકોટમાં એરસ્ટ્રાઇક કર્યા બાદ મસૂદની સુરક્ષા ઘણી જ વધારી દેવાઇ છે.

READ ALSO

Related posts

કોરોના કાળમાં સૌથી મોટી ગુડ ન્યૂઝ: ભારતમાં બનશે 100 કરોડ વેક્સિન, બ્રિટનની આ કંપનીએ શરૂ કર્યુ પ્રોડક્શન

Bansari

અંડરવર્લ્ડમાં ખોફ પેદા કરનાર આ ડોનને થયો કોરોના, પત્નિ સહિત આ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઈલાજ

Harshad Patel

અનલોક-1 મોદી સરકારને ભારે પડી ગયું: એક જ દિવસમાં રેકોર્ડ 10,649 કેસ, મૃત્યુઆંક 6500ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!