માસ્ક ન પહેરવા બાબતે કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે તેવા હાઈકોર્ટના નિર્ણયને અમદાવાદના યુવાઓએ આવકાર્યો છે..જોકે નેતાઓ અને વગવાળા લોકોને પણ આ નિયમ લાગુ પડે તેવી માંગ ઉઠી છે..આવનારા સમયમાં કોરોના કેસ ઘટે તે માટે નિયમો જરૂરી છે..નિયમ તોડનારા સેવા આપશે તો જ કોરોના કેટલો ખતરનાક છે તે ખબર પડશે તેમ પણ અમદાવાદી યુવાઓ કહેતા જોવા મળ્યા.
- માસ્ક ન પહેરવા પર કોવીડ સેન્ટરના આપવી પડશે સેવા
- હાઈકોર્ટના નિર્ણયને યુવાઓએ આવકાર્યો
- નેતાઓ અને વગવાળા લોકોને પણ નીયમ લાગુ પડે તેવી માંગ
- આવનારા સમયમા કોરોના ધટે તેના માટે નીયમ જરૂરી
- નીયમ તોડનારા સેવા આપશે તો ખબર પડશે કોરોના કેટલો ખતરનાક
READ ALSO

- અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો, હાલ માત્ર 16 દર્દી દાખલ
- Ind Vs Aus : મોહમ્મદ સિરાજ થયો ભાવુક, 5 વિકેટ લીધા બાદ પિતાને કર્યા યાદ
- અરે આ શું? નેહા ક્કકડે પતિ રોહનપ્રીતને આપી ઘમકી, કહ્યું…
- Wow! ઇમરાનનું ટેન્શન વધ્યું: સ્વતંત્ર સિંધુદેશની માંગ સાથે નીકળેલી રેલીમાં લાગ્યા PM મોદીના પોસ્ટર્સ
- ખાસ વાંચો/ ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમાં નોકરી! પરીક્ષા વિના જ 4200 પદો પર કરાશે ભરતી