GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Maruti Wagon-Rથી લઈને Swift સુધી બાઈકની કિંમતમાં મળી રહી છે ગાડીઓ, જલ્દી લો તકનો લાભ

ભારતમાં પોતાનું વાહન લેવાનું સપનું તો દરેક લોકોનું હોય છે, પરંતુ ઓછા બજેટને કારણે ઘણીવાર લોકો તે પુરુ કરી શકતા નથી. જો તમે પણ આ પ્રકારનું સપનું જોયુ હોય અને જલ્દીથી કાર ખરીદવા માંગો છો તો આજે જ આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિએ પોતાના ગ્રાહકો  માટે યુઝ્ડ વાહનોનાં ફર્મનાં માધ્યમથી પોતાની કારો બહુજ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી…

MARUTI WAGON-R

અમારી યાદીમાં પહેલી કાર કંપનીની બેસ્ટ હેચબેક કાર વેગનઆર છે. આપવામાં આવેલી જાણકારી મુજબ, આ કાર 2006ના મોડલની છે. અને તેની કિંમત ફક્ત 33,000 રૂપિયા રાખવામાં આવી છે. આ કારને અત્યાર સુધીમાં 1,18,911 કિલોમીટર જ ચલાવવામાં આવી છે. અને તેના માલિક દ્વારા તેને વેચવામાં આવી રહી છે.

MARUTI SWIFT

દેશની બેસ્ટ સેલિંગ કોમ્પેક્ટ સેડાન કાર Swift પણ અહી મળી રહે છે. તેને તેના માલિક દ્વારા ફક્ત 50,000 રૂપિયાની કિંમતમાં વેચવામાં આવી રહી છે. આ કાર 2006માં ખરીદવામાં આવી હતીય અને અત્યાર સુધીમાં તે 95,360 કિલોમીટર સુધી ચાલી છે.

MARUTI ALTO

આ યાદીની અંતિમ કાર મારૂતિ અલ્ટો 800 છે. આ કારનું LXI વેરિએન્ટ વેબસાઈટ પર વેચાણ માટે ફક્ત 1,90,000 રૂપિયામાં છે. તેને તેના માલિક દ્વારા દિલ્હીમાં વેચવામાં આવી રહી છે. અને આ 2014નું મોડલ છે. આ કાર અત્યાર સુધીમાં 88,160 કિલોમીટર ચાલી છે.

નોંધ:ઉલ્લેખનીય છેકે, અહીં જે પણ કારો વિશે વાત કરવામાં આવી છે તે Truevalue વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ છે. આ દરેક કારો દિલ્હીમાં વેચાઈ રહી છે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!