GSTV
Home » News » Teacher’s Day પર આ કંપની લાવી જબરદસ્ત ઑફર, શિક્ષકોને ડિસ્કાઉન્ટની સાથે મળશે આ ફાયદા

Teacher’s Day પર આ કંપની લાવી જબરદસ્ત ઑફર, શિક્ષકોને ડિસ્કાઉન્ટની સાથે મળશે આ ફાયદા

આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ અવસરે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ ટીચર્સ ડે પર શિક્ષકો માટે Teachers day service campનું આયોજન કર્યુ છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ સર્વિસ કેંપની મદદથી શિક્ષકો પોતાની કારની સર્વિસ કરાવી શકે છે સાથે જ તેમને અનેક લાભ પણ મળશે.

મળશે આ 5 લાભ

ટીચર્સ ડે સર્વિસ કેમ્પ દેશમાં 5 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. સર્વિસ દરમિયાન લેબર ચાર્જ પર ઑફર મળશે. આ ઉપરાંત એક્સટેંડેડ વોરંટી કરાવા પર સ્પેશિયલ ઑફર પણ આપવામાં આવશે. સિલેક્ટેડ પાર્ટ્સ અને એક્સેસરીઝ પર ટીચર્સને અલગ ઑફર્સ આપવામાં આવશે. આ ઉપરાંત કંપની તમને ફ્રી પિકઅપ અને ડ્રોપની સુવિધા પણ આપશે. તેના પર મારુતિ સુઝુકીએ જણાવ્યું તે અમે ટીચર્સને ઉમદા ડ્રાઇવિંગ અનુભવ આપવાનો પ્રયાસ કરીશું કારણ કે તે આપણા રાષ્ટ્રની સફળતા પાછળની પ્રેરક શક્તિ છે.

મળશે આટલું ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકી આજકાલ પોતાની સિલેક્ટેડ કાર્સ પર પણ 1.13 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે લોકો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છે તેમના માટે હાલ કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે હાલ ઑટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે. વેચાણ વધારવા માટે કંપનીઓ ઘણી આકર્ષક ઑફર્સ આપી રહી છે.

Read Also

Related posts

ચોમાસાના પર્વોમાં પણ પરંપરાગત પોશાક પહેરીને મહાલો, ફૉલો કરો આ ફેશન ટિપ્સ

Bansari

લગ્ન થતાં જ દરેક યુગલે કરી લેવી જોઇએ આ પ્લાનિંગ, નહી તો આગળ જતાં પડશે મુશ્કેલી

Bansari

ગર્ભાવસ્થામાં સૂતી વખતે આવી ભૂલ ન કરતાં, નહી તો બાળક થઇ શકે છે તકલીફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!