GSTV
Home » News » કાર ખરીદવી છે તો આ મહિનો રહેશે ફાયદાકારક, થઈ રહી છે સૌથી સસ્તી કાર લોન્ચ

કાર ખરીદવી છે તો આ મહિનો રહેશે ફાયદાકારક, થઈ રહી છે સૌથી સસ્તી કાર લોન્ચ

દેશમાં મંદીની સૌથી વધુ અસર ઓટો સેક્ટર પર પડી છે.જેના કારણે માર્કેટમાં મોંઘી કારનું વેચાણ ઘટવા માંડ્યું. વેચાણ ઘટવાને કારણે વાહન નિર્માતા કંપનીઓ સસ્તી કારની લોન્ચીંગ પર કામ કરવા વાગ્યા છે. થોડા દિવસ પહેલા રિનોલ્ટની 7 સીટર એમપીવી લાન્ચ કરી છે.

આ કારને લોકોએ ખુબ પસંદ કરી છે. હવે દેશની સૌથી મોટી કાર નિર્માંતા કંપની મારૂતિ સુઝુકી સૌથી નાની અને સસ્તી એસયુવી -Presso (Maruti Suzuki S-Presso) લોન્ચ કરવા જઇ રહ્યુ છે. નાની એસયુવી માટે લોકોમાં ઉત્સુકતા(Renault Kwid)ને ટક્કર આપે તેમ માનવામાં આવે છે. મારૂતિની S-Presso SUV કંપનીની એંન્ટ્રી લેવલની કાર હશે. Maruti ની નવી એસયુવીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે.

કારણકે મીડિયા રિપોર્ટમાં આને સસ્તી કાર રિનોલ્ટ ક્વિડ ટક્કર મારે તેવી શક્યતા છે આની લોન્ચિંગ 30 સપ્ટેમ્બરના લોન્ચ થાઇ તેવી શક્યતા છે. કારના કેટલાઇ ફિચર મીડિયામાં લીક થઇ ચુક્યા છે કારની લોન્ચીમગ પહેલી જ Maruti S-Presso ઘણા ફિચર મીડિયામાં લીક થઇ ચુક્યા છે. મારૂતિની આ નાની એસયુવિમાં BS6 માનક વાળું એન્જીન હશે,કંપની આને 4 વેરિંએન્ટમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે,મારૂતિ તરફથી કારમાં પેટ્રોલ અને સીએનજી એન્જીન દેવામાં આવ્યા છે આવુ હશે એન્જીન SUV S-Pressoમાં 1.0 લીટરના પેટ્રોલ એન્જીન હશે.

આ એન્જીનની 68HP પાવર હશે અને 90NMની ચોર્ક જનરેટ કરેશે. કારને કંપની તરફથી ઓટોમેટીક અને મેન્યુએલ એમ બંને વેરાઇટી કંપની આને થોડા સમયમાં તેને લોન્ચ કરશે મારૂતિ એસ-પ્રેસોની લંબાઇ 3565MM પહોડાઇ 1520 MM,ઉંચાઇ 1564 MM અને વ્હિલ બેસ 2380 MM હશે.જ્યારે રિનોલ્ટ ક્વિડની લંબાઇ 3679MM,પહોડાઇ 1579 MM ઉંચાઇ 1478MM વ્હિલ બેસ 2422MM મારૂતિની નવિ કાર ક્વિડથી આગળ હશે.મારૂતિ એસમાં 27 લિટર તેલ ક્ષમતા વાળી ફ્યુલ ટૈક હશે.અને 22ની માઇલેજ આપશે.કારનો લુક સ્પોર્ટી લુક હશે ,કંપની તેનુ વેચાણ અરીના લીડરશિપથી કરશે,કારની કિંમત 4 લાખ રૂપિયા હશે.

Read Also

Related posts

છેલ્લો દિવસ: Xiaomiના આ જબરદસ્ત સ્માર્ટફોન્સ પર 8 હજારનું ડિસ્કાઉન્ટ, આવી ઑફર ફરી નહી મળે

Bansari

આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

Bansari

ફક્ત 19 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો આ ધાકડ SUV કાર, ઑફર જાણશો તો આજે જ બુક કરી દેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!