GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Maruti Suzuki એ આ બેન્ક સાથે કરી પાર્ટનરશિપ, હવે આ લોકોને સરળતાથી મળશે લોન

Maruti Suzuki ઈંડિયા લિમિટેડે એક્સિસ બેન્કની સાથે કોલોબોરેશન કર્યુ છે. જેથી કાર ખરીદનારોને ફાઈનેંસિંગમાં સરળતા રહેશે. આ ટાઈ-અપ હેઠળ જ આ મુશ્કેલ સમયમાં એક્સિસ બેન્ક ફ્લેક્સી EMIનો વિકલ્પ આપશે. જેથી ગ્રાહકોને કોઈ સમસ્યા ન થાય. એક્સિસ બેન્ક તરફથી દરેક કેટેગરીના ગ્રાહકો માટે ઓટો લોનની ઓફર આપવામાં આવી રહી છે. પછી ભલે તે સેલરીડ હોય, સેલ્ફ અમ્પ્લોયડ અને ભલે તેની પાસે આવકનો કોઈ પ્રૂફ પણ ન હોય.

મારૂતિના આ છે ઓફર

કપની તરફથી નોકરીયાત લોકો માટે 8 વર્ષ સુધી ઓનરોડ કિંમતની 100 ટકા ફંડિગ કરવાની ઓફર આપવામાં આવી રહી છે. પ્રતિ લાખ રૂપિયા પર EMI 12500 રૂપિયાથી શરૂ થઈ રહ્યુ છે. કંપની એક બલૂન EMI સ્કીમ પણ આપી રહી છે. લોન EMI સ્કીમ પણ આપવામાં આવી રહી છે. શરૂઆતના 3 મહિનાઓ માટે 899 રૂપિયાથી EMI શરૂ છે. ઉલ્લેખનીય છે કે, મારૂતિ સુજુકીના ગ્રાહકો માટે આ ઓફર 31 જુલાઈ 2020 સુધી કાયદેસર છે.

હવે લોકો ખાનગી ગાડીઓથી ચાલવાનુ કરે છે પસંદ

ગ્રાહકો માટે શરૂ કરવામાં આવતી આ સુવિધા અને વિસ્તારથી સમજાવતા મારૂતિ સુજુકી ઈંડિયાના માર્કેટિંગ અને સેલ્સના એગ્જિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યુ કે, કોરોના વાયરસના કારણે લોકોના વ્યવહારમાં ક્યાંય આવવા જવા પર ફેરફાર આવ્યો છે. લોકો સુરક્ષા અને સોશિયલ ડિસ્ટેંસિંગ માટે પોતાની ખાનગરી ગાડીથી ક્યાંય પણ અવર-જવર કરવાનુ પસંદ કરે છે.

READ ALSO

Related posts

દિવાળી સુધી 70 હજારને પાર થઈ શકે છે સોનુ, બુલિયન માર્કેટમાં સોનુ-ચાંદી ઓલટાઈમ હાઈ

Mansi Patel

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!