GSTV
Gujarat Government Advertisement

જલદી મેળવો લાભ, કોઈ પણ કાર ફ્રીમાં સર્વિસ કરાવવાની તક

Last Updated on June 21, 2019 by

મોનસૂન પહેલા કાર સર્વિસ કરાવવી બહુ જ જરૂરી છે. તેવામાં દેશની સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકીને આજથી મોનસૂન સર્વિસ કેપનું આયોજન કર્યું છે.

આ સર્વિસ કેપનું આયોજન કંપનીએ દેશભરમાં ફેલાયેલા Nexa અને Arenaની ડીલરશિપ પર 20 જૂનથી લઈ 20 જુલાઈ સુધી ચાલશે. એટલે કે પૂરા 31 દિવસ ચાલનારી આ ફ્રી કેપ સર્વિસમાં તમે તમારી મારૂતિ સુઝુકીનો ચેકઅપ કરાવી શકો છો.

આ કેપ દરમિયાન ગાડીના જરૂરી પાર્ટસ્ ચેક કરશે, તેમાં બ્રેક, વિંડસ્ક્રીન, વાઈપર બ્લેડ, બેટરી, ઈલેક્ટ્રીક સિસ્ટમ અને ટાયર્સ સાથે બીજા પણ પાર્ટસ સામેલ છે. એટલું જ નહીં આ કેપ દરમિયાન તમને પાર્ટ પર આકર્ષક છૂટ પર આપવામાં આવશે.

કંપની તેમના ગ્રાહકોને સારામાં સારી સર્વિસ આપવા માટે તૈયાર છે. જો તમારી પાસે મારૂતિ સુઝુકીની કાર છે અને તેને સર્વિસ કરાવવા માગો છો તો સારી તક છે. તમારી નજીકના મારૂતિ શોરૂમમાં જઈ આ સર્વિસ કેપનો લાભ લો. મારૂતિ સુઝુકી ઉપરાંત દેશની બીજી મોટી કાર કંપની હોન્ડા હુન્ડાઈ, ટાટા મોટર્સ, રેનો અને નિસાન પર સમય-સમયે આ પ્રકારના સર્વિસ કેપ લઈ આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!