કાર ખરીદવાનું વિચારો છો તો જરૂર વાંચજો, Maruti Suzuki જૂલાઈ મહિનામાં આપી રહી છે તોતિંગ ડિસ્કાઉન્ટ

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે પાટા પર પાછી ફરી રહી છે. કંપનીઓએ પોતાના પ્લાન્ટ શરૂ કર્યા છે. જૂનના મહિનામાં કારના વેચાણમાં પણ મે મહિના કરતા વધુ વધારો થયો હતો. વેચાણ વધારવા માટે કંપનીઓ કાર પર વિવિધ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જૂનની જેમ, જુલાઈમાં મારુતિ સુઝુકીની એરેના ડીલરશીપથી વેચાયેલી કાર … Continue reading કાર ખરીદવાનું વિચારો છો તો જરૂર વાંચજો, Maruti Suzuki જૂલાઈ મહિનામાં આપી રહી છે તોતિંગ ડિસ્કાઉન્ટ