GSTV

શું તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો માર્કેટમાં આવી ગઈ છે 5 લાખથી પણ ઓછી કિંમતની ગાડી

Last Updated on February 18, 2020 by Pravin Makwana

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝૂકીએ ઓટો એકસ્પોમાં પોતાની હૈચબૈક કાર ઈગ્નિસ ફેસલિફ્ટ મોડલને લોન્ચ કરવા જઈ રહ્યા છે. કંપનીએ હવે તેને બજારમાં ઉતારવાનું વિચારી રહી છે. લોન્ચિંગની સાથે જ તેની કિંમત પણ સામે આવી છે.મારૂતિની આ હૈચબૈક કાર ભારતીય બજારમાં હુંડઈ ગ્રેંડ આઈ 10 નિઓસ અને રેનો ટ્રાઈબર સાથે ટક્કર થશે. કારણ કે, આ ત્રણેય કારની શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી છે. નવી ઈગ્નિસ 2020ની દિલ્હી એકસ્પો શૉરૂમની શરૂઆતની કિંમત 4.89 લાખ રૂપિયા અને ટોપ વેરિએંટની કિંમત 7.20 લાખ રૂપિયા છે.

આટલી કિમતના છે મૉડલ

મારૂતિ BS4 ઈગ્નિસની ટક્કરમાં જૂની ઈગ્નિસની કિમત લગભગ 6000 રૂપિયાનો વધારો કર્યો છે. જેમાં Ignis 2020 Sigma- Rs 4.89 lakh, Ignis 2020 Delta – Rs 5.67 lakh, Ignis 2020 Zeta- Rs 5.89 lakh, Ignis 2020 Alpha- Rs 6.73 lakh, Ignis 2020 Delta AGS- Rs 6.14 lakh, Ignis 2020 Zeta AGS- Rs 6.36 lakh, Ignis 2020 Alpha AGS- Rs 7.20 લાખ કિંમત છે. મારૂતિ સુઝૂકી IGNISની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે BS-VI નોમ્સની સાથે લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત હવે ઈગ્નિસમાં બે નવા કલર ઓપશન્સ પણ મળશે. આ કારની બુકીંગ 7 ફેબ્રુઆરીથી શરૂઆત થઈ ગઈ છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!